beautillusions.com

01 જાન્યુઆરી થી 07 જાન્યુઆરી 2024

01 જાન્યુઆરી થી 07 જાન્યુઆરી 2024

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનો વ્યવસ્થાપક સંત, દેશ-વિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કચા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતાં મુર્ધન્ય કચાકાર તેમજ હજારો યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છ